ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'શિવસેના (UBT)એ વિપક્ષના નેતા પદની માંગણી કરી છે. અમે આ સંદર્ભમાં અધ્યક્ષને પત્ર આપ્યો છે. અમને વિશ્વાસ છે કે લોકશાહી મૂલ્યોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.