નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે વિકસિત ભારત માટે આપણે એક થવું પડશે.