Manmohan Singh achievements: પૂર્વ પીએમ મનમોહન સિંહ 1982થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર હતા. માહિતીનો અધિકાર (RTI) કાયદો 2005માં પૂર્વ પીએમ મનમોહન સિંહના નેતૃત્વમાં લાગુ કરવામાં આવ્યો હતો. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન વર્ષ 2009માં આધાર કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી.
અપડેટેડ Dec 27, 2024 પર 10:43