Lok Sabha Seats: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને અગાઉ બીજી કોલમમાં ડિવિઝન નંબર 58 આપવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમને ગૃહ મંત્રી અમિત શાહની બાજુમાં સીટ નંબર ચાર આપવામાં આવી છે.