દિલ્હીના લોકોએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના 'શીશમહેલ'નો નાશ કરીને દિલ્હીને ગુના મુક્ત બનાવવાનું કામ કર્યું છે. દિલ્હીએ વચન તોડનારાઓને એવો પાઠ ભણાવ્યો છે કે તે દેશભરમાં જનતાને ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ બેસાડશે.