પાંચ વર્ષમાં રિયલ એસ્ટેટ માટે ઘણા ફેરફાર છે. RERA,નોટબંધીની રિયલ એસ્ટેટ પર અસર છે. ઇન્સોલવન્સી કોડની રિયલ એસ્ટેટ પર અસર છે. હજુ ઘણા બદલાવ જરૂરી છે. રિયલ એસ્ટેટમાં બ્લેકમની ઘટ્યું છે. બ્લેકમની રિયલ એસ્ટેટથી દુર થવુ જોઇએ. રેન્ટલ હાઉસિંગ પર જરૂરી કામ થવું છે. લોકો કામ અર્થે ઘણા શહેરોમાં જાય છે. રેન્ટલ હાઉસિંગ પર ફોકસ થવુ જોઇએ. ભારતમાં REITs આવી ગયા છે. રેસિડન્શિયલ પ્રોપર્ટી માટે REITs આવવું જોઇએ. પ્રોપર્ટીનાં ટાઇટલને લઇ અમુક સમસ્યા છે. ટાઇટલ ઇન્શ્યોરન્સ ભારતમાં આવવો જોઇએ. આગળ જાણીશું પ્રેરોન કન્સલટન્સીના ચેરમેન, પ્રણય વકીલ, મેન્ડરસ પાર્ટનરના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણી અને આશિષ એસ્ટેટના એમડી, આશિષ વૈધ પાસેથી

