Get App

પ્રોપર્ટી બજાર: રામેશ્વરમ દેવભૂમિનું સેમ્પલ હાઉસ

સુરતના રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા 17 વર્ષથી રામેશ્વરમ ગ્રુપ પોતાનો ડંકો વગાડતો આવ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 28, 2017 પર 2:56 PM
પ્રોપર્ટી બજાર: રામેશ્વરમ દેવભૂમિનું સેમ્પલ હાઉસપ્રોપર્ટી બજાર: રામેશ્વરમ દેવભૂમિનું સેમ્પલ હાઉસ

સુરતના રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા 17 વર્ષથી રામેશ્વરમ ગ્રુપ પોતાનો ડંકો વગાડતો આવ્યું છે. ક્વોલિટી કંસ્ટ્રક્શન, લોયલ્ટી, અને કમિટમેન્ટ જે પોતાની પ્રાધાન્યતામાં રાખી કામ કરે છે તે રામેશ્વરમ ગ્રુપ તેની ડિઝાઈન માટે ખુબ પ્રખ્યાત છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ સાથે કોમર્શિયલ અને ફાર્મ હાઉસ અને હોસ્પિટલિટીમાં પણ આ ગ્રુપ કામ કરે છે. સુરતના મોટા વિસ્તાર કહી શકાય તેવા અડાજણ, વેસુ, સિટીલાઈટ અને અમરોલીમાં રામેશ્વરમ ગ્રુપના પ્રોજેક્ટ આવેલા છે.

અને આ ગ્રુપના દરેક પ્રોજેક્ટમાં કોઈ વસ્તુને મહત્વ દેવામાં આવતું હોય તો તે છે વાસ્તુ. વાસ્તુની દ્રષ્ટિએ દરેક રીતે રામેશ્વરમ ગ્રુપના પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવે છે. ગ્રાહકની ઈચ્છા અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા પ્રોજેક્ટ કંસ્ટ્રક્ટ થતા પહેલા જ મોટી સંખ્યામાં બુક થઈ જાય છે કદાચ તે જ આ ગ્રુપની ક્વોલિટી અને વિશ્વસનિયતા દર્શાવે છે.

પ્રોપર્ટી બજાર સુરતમાં છે. સુરતના પ્રોપર્ટી બજાર પર નજર કરીએ. દેવભૂમિ બિલ્ડર્સની મુલાકાત કરીએ. દેવભૂમિ ગ્રુપનો રામેશ્વરમ પ્રોજેક્ટ છે. 3 અને 4 BHK ના ફ્લેટ છે. કુલ 116 યુનિટ છે. એક ફ્લોર પર 2 યુનિટ છે. ફ્લેટ દિઠ લિફ્ટ મળે છે. 1381 કાર્પેટ એરિયા 3 BHK છે. 1945 કાર્પેટ એરિયા 4 BHK છે. સીસીટીવી કેમેરાની સુવિધા છે. ઈન્ટરકોમ સુવિધા ઉપલબ્ધ છે.

સુરક્ષાની પુરતી તકેદારી છે. 4 BHKની મુલાકાત કરીએ. રામેશ્વરમ દેવભૂમિનું સેમ્પલ હાઉસ છે. પ્રવેશની સાથે જ વિશાળ વિસ્તાર મળે છે. 16Ftનો એરિયા મળે છે. શુ રૅક રાખી શકાય છે. ડિઝાઈનમાં વાસ્તુનો ઉપયોગ કરાયો છે. પ્રવેશની સાથે 2 બૅડરૂમ મળે છે. લિવીંગ એરિયા ઘણો વિશાળ છે. 26X12.6 SqFtનો લિવીંગ રૂમ છે. વિશાળ બેઠક વ્યવસ્થા થઈ શકે છે. LED TVના પોઈન્ટ પણ આપ્યા છે.

રૂમમાં ઝૂલો પણ લગાવી શકાય છે. ઈન્ટિરીયર ડિઝાઈનરની મદદ લઈ શકાય છે. 26X3 SqFtની બાલ્કનિ છે. ડ્રોઈંગરૂમની લંબાઈ જેટલી બાલ્કનિ છે. પૂજાનો એરિયા પણ મળે છે. 6Ftની પહોળાઈ મળે છે. ડાઈનિંગ એરિયા 9.9X12 SqFt છે. 6-8 વ્યક્તિનું ટેબલ બનાવી શકાય છે. વિટ્રીફાઈડ ટાઈલ્સનું ફ્લોરિંગ છે. કિચન અને ડાઈનિંગ એરિયા ઓપન છે. 12.6X16 SqFtનો કિચન એરિયા છે. ગ્રેનાઈટનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. 6X5 SqFtનો સ્ટોર રૂમ છે.

5X7 SqFtનો વોશિંગ એરિયા છે. સમગ્ર ઘરમાં પુરતી જગ્યા મળે છે. માસ્ટર બૅડરૂમની મુલાકાત છે. 15.6X12 SqFtની સાઈઝ છે. વોર્ડરોબ તેમજ બેઠક બનાવી શકાય છે. વુડન ફ્લોરિંગ મળે છે. 3 BHKમાં બિલ્ડર દ્વારા 4 AC છે. 4 BHKમાં બિલ્ડક દ્વારા 5 AC છે. બાથરૂમ સાથે વોર્ડરોબની જગ્યા છે. ડ્રેસિંગ એરિયા 5.3X7.3 SqFt છે. મોટો વોર્ડરોબ બની શકે તેટલી જગ્યા છે. બાથરૂમની સાઈઝ 5.3X8 SqFt છે. વિટ્રા કંપનીના ફિટીંગ્સ છે. ફૂલસાઈઝના વોલ કવર્ડ ટાઈલ્ય બિલ્ડર દ્વારા છે.

એક માસ્ટર બૅડરૂમમાં શાવર પેનલ આપવામાં આવે છે. બીજા બૅડરૂમની મુલાકાત છે. બાળકોના રૂમ તરીકે ઉપયોગ કરી શકાય છે. પુસ્તક રાખવાની જગ્યા છે. ફૂલસાઈઝ વિન્ડો આપવામાં આવે છે. હવા-ઉજાસની સારી વ્યવસ્થા છે. બીજા બૅડરૂમમાં અટેચ વોશરૂમ નથી. કોમન બાથરૂમનો ઉપયોગ કરી શકાય છે. બીજા માસ્ટર બૅડરૂમની મુલાકાત છે. કિંગસાઈઝ બૅડ લગાવી શકાય છે. 15X12 SqFtનો બૅડરૂમ છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ મળે છે. અલગથી બેઠક વ્યવસ્થા કરી શકાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો