પ્રોપર્ટી બજાર મુંબઇનાં ખારમાં છે. ખાર મુંબઇનું વેસ્ટર્ન સબર્બ છે. ખારની કનેક્ટિવિટી ખૂબ સારી છે. મુંબઇનાં હાર્દ વિસ્તારોથી નજીક છે. ખારનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. રૂસ્તમજી પેરામાઉન્ટની મુલાકાત છે. રૂસ્તમજી પેરામાઉન્ટનો સેમ્પલ ફ્લેટ છે. રૂસ્તમજી મુંબઇનાં જાણીતા ડેવલપર છે. કંપનીનાં ફાઉન્ડર બોમન ઇરાની છે. મુંબઇ અને MMRમાં ઘણા પ્રોજેક્ટ છે.

