Get App

પ્રોપર્ટી ગુરૂ: સેકેન્ડરી પ્રોપર્ટી પર ચર્ચા

આ વર્ષે ઓફર્સ ઓછી જોવા મળી રહી છે. રેરાને કારણે ઓફર્સમાં ઘટાડો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 14, 2017 પર 10:59 AM
પ્રોપર્ટી ગુરૂ: સેકેન્ડરી પ્રોપર્ટી પર ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: સેકેન્ડરી પ્રોપર્ટી પર ચર્ચા

ફેસ્ટિવલ સિઝન જ્યારે આવે છે ત્યારે ઘર ખરીદારીનો મોકો હોય છે. પણ આવક્તે આપણે જોઇ રહ્યા છે. માર્કેટ થડું ઠંઠૂ દેખાય રહ્યું છે. ખરેક માર્કેટ રિયાલીટી શું છે એના પર જાણકારી આપવા જોડાયા છે નાઇટ ફ્રેન્કના એક્સિક્યુટિવ ડિરેક્ટર, ગુલામ ઝિયા

આ વર્ષે ઓફર્સ ઓછી જોવા મળી છે. રેરાને કારણે ઓફર્સમાં ઘટાડો છે. રેરા અને જીએસટીની પ્રોપર્ટી માર્કેટ પર અસર થઇ છે. પ્રોપર્ટી માર્કેટ હવે રોકાણકાર માટે નથી રહ્યું છે. હાલમાં પ્રોપર્ટી કિંમત વધી નથી રહી છે. પ્રોપર્ટીની કિંમત બમણી થવાની આશા હવે નથી. મુંબઇનાં પ્રોપર્ટી માર્કેટ પર ચર્ચા કરીએ છે. મુંબઇનું માર્કેટ અલગ છે. મુંબઇમાં વેલ્થ ક્રિએશન સારૂ છે. મુંબઇમાં પ્રોપર્ટીની માંગ હંમેશા રહે છે. મુંબઇમાં પ્રોપર્ટીની કિંમત વધતી જ જાય છે.

3.6 મુંબઇમં પ્રોપર્ટીની કિંમત નથી ઘટી. રેરાથી પરિસ્થિતી બદલાશે. પ્રોજેક્ટ સમયસર પુરો કરવાની જવાબદારી છે. ડેવલપર પ્રોજેક્ટ લેટ નહી કરી શકે છે. દિલ્લીમાં પ્રોપર્ટીની કિંમત ઘટી છે. ગુજરાતમાં પ્રોપર્ટીની કિંમત ઘટી છે. ગુજરાતમાં પ્રોપર્ટીનાં ગ્રાહકો નથી. સેકન્ડરી પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા કરીએ છીએ. સેકન્ડરી માર્કેટ પર પ્રાયમરી માર્કેટની અસર થઇ છે.

જુના અને નવા મકાનની કિંમતની સરખામણી થતી હોય છે. ગ્રાહકો ખરીદી માટે રાહ જોઇ રહ્યાં છે. સેકેન્ડરી માર્કેટમાં વેચાણ માટે મુશ્કેલ સમય છે. ગ્રાહકો રેરાને કારણે નવા પ્રોજેક્ટ તરફ જઇ શકે છે. નવા મકાનોની માંગ વધી રહી છે. સેકેન્ડરી માર્કેટની માંગ ઘટી છે. ક્યારે ખરીદશો તમારૂ ઘર? ઘર ખરીદવાનો ઉત્તમ સમય હાલ છે. પોતે રહેવા માટેનું ઘર લેવાનો સારો સમય છે. મકાન લેવા માટેનો ઉત્તમ સમય છે. રોકાણકાર માટેનું માર્કેટ નથી રહ્યું છે.

રોકાણકારે પ્રોપર્ટીમાં રોકાણ ટાળવા છે. અફોર્ડેબલ હાઉસિંગ અંગે ચર્ચા કરીએ છે. મુંબઇ માટે અફોર્ડિબિલિટીની સમજ અલગ છે. મુંબઇ શહેરની બહાર અફોર્ડેબલ પ્રોજેકટ છે. સરકાર દ્વારા અફોર્ડેબલ મકાન માટે પ્રયાસ કરે છે. અફોર્ડેબલ મકાનની કિંમત નક્કી કરવી મુશ્કેલ છે. હાઇ રાઇઝ મકાનનો બાંધકામ ખર્ચ વધે છે. મુંબઇમાં 15,000થી ઓછી કિંમત અશક્ય છે. રિડેવલપમેન્ટ અંગે ચર્ચા કરીએ છે.

રેરા અને રિડેવલપમેન્ટ ને સમજવો જવું છે. રિડેવપમેન્ટ વખતે તમે જમીન માલિક છો. રેરા ગ્રાહકોને સુરક્ષા આપે છે. બિલ્ડરનાં પાર્ટનરને સુરક્ષાના નિયમો નથી. પ્રોપર્ટી માર્કેટની સ્થિતી અંગે ચર્ચા કરીએ છે. સિંગલ વિન્ડો અપૂર્વલ જરૂરી છે. પાછલા બજેટની અસરો ગ્રાહકોને નથી મળી છે. ગ્રાહકોને માટે પગલા લેવા જરૂરી છે. ડિમાન્ડ વધારવી ખૂબ જરૂરી છે. મુંબઇમાં પ્રોપર્ટી ઇન્વેન્ટરી ઘટી રહી છે. મુંબઇમાં નવા લોન્ચ ઘટી ગયા છે.

ડેવલપર હાલનાં પ્રોજેક્ટ પુરા કરવા પર ધ્યાન આપી રહ્યાં છે. રેરા આવતા નવા લોન્ચ ઘટ્યાં છે. અમુક સમય પછી ડિમાન્ડ ખૂબ વધશે. ઇન્વેન્ટરી લગભગ નહી હોય છે. હાલમાં અર્થતંત્રની સ્થિતી સારી નથી. અર્થતંત્ર ગતિમાન થવું ખૂબ જરૂરી છે. લોકો હોમલોન લેતા પહેલા વિચારે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો