બીજી ક્વાર્ટરના અપડેટ આવવા લાગ્યા છે. તે પહેલા આ સિઝનથી શું અપેક્ષા હોવી જોઈએ. આજે ચાર સેક્ટરની પસંદગી કરી છે, બેન્કિંગ ફાઈનાન્સ, મેટલ સેક્ટર, આઈટી સેક્ટર અને ફાર્મા સેક્ટર પર જાણીશું. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.

