Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 18, 2022 પર 4:43 PM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

મોતીલાલ ઓસવાલના રાહુલ શાહની પસંદગીના સ્ટૉક્સ

Bharti Airtel: ખરીદો, સ્ટૉપલૉસ - ₹830, લક્ષ્ય - ₹885

Kotak Mahindra: ખરીદો, સ્ટૉપલૉસ - ₹1915, લક્ષ્ય - ₹2050

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

dhavalpvyas.comના ધવલ વ્યાસની પસંદગીના સ્ટૉક્સ

ABB India: ખરીદો, સ્ટૉપલૉસ - ₹3105, લક્ષ્ય - ₹3200

L&T: ખરીદો, સ્ટૉપલૉસ - ₹2015, લક્ષ્ય - ₹2100

5Paisaના રૂચિત જૈનની પસંદગીના સ્ટૉક્સ

L&T: ખરીદો, સ્ટૉપલૉસ - ₹1975, લક્ષ્ય - ₹2160

NLC India: ખરીદો, સ્ટૉપલૉસ - ₹75, લક્ષ્ય - ₹84

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

બધા સમાચાર

+ વધુુ વાંચો