ઉનાળાની તૈયારી હવે શરૂ થઈ ગઈ છે. હોળી પણ આવી ગઈ છે. હોળી આવે તે પછી અતિંમ ઠંડી કહેવામાં આવે છે. ઉનાળામાં ક્યા ધ્યાન રાખવું કયા સ્ટૉક પર નજર રાખવી જોઈએ. આગળ જાણકારી લઈશું અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતા અને જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના ગૌરાંગ શાહ પાસેથી.

