Arattai app: સોશિયલ મીડિયા પર આજકાલ એક નવા એપને લઈને ખુબ જ હોટ ચર્ચા ચાલી રહી છે. તેનું નામ છે Arattai. જે લોકો આ એપ વાપરી રહ્યા છે, તેઓ તેને 'સ્વદેશી વોટ્સએપ' કહીને પ્રોમોટ કરી રહ્યા છે. પણ આ Arattai એટલે શું? તેનું કામ શું છે અને તે કેમ આટલો હયર્બઝ ઉભો કરી રહ્યો છે? આજે અમે તમારી પાસે લઈ આવીએ છીએ તેની સંપૂર્ણ માહિતી.