Google Health AI Research: Google AI એ Apollo Radiology International સાથે ભાગીદારી કરી છે. આ બંને સાથે મળીને AI હેલ્થકેર સોલ્યુશન લઈને આવી રહ્યા છે, જે ભારતીયો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ભાગીદારીનું ધ્યાન પ્રારંભિક તબક્કામાં આવા રોગોને શોધવાનું છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

