સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી. તેમજ લોકોને જાગૃત કરવા માટે ઉજવણી કરવામાં આવે છે. આજની બદલાતી લાઇફ સ્ટાઇલના કારણે લોકો વિવિધ રોગોનો શિકાર બની રહ્યા છે, જેમાંથી એક છે ડાયાબિટીસ. ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે અને કોઈપણ સરળતાથી તેનો શિકાર બની રહ્યો છે.