Diwali 2023 Fashion: ધનતેરસ પછી નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ અને પછી દિવાળી, ગોવર્ધન પૂજા અને પછી ભાઈ દૂજનો તહેવાર ઉજવવામાં આવે છે. તહેવારો દરમિયાન લોકો તેમના પરિવાર સાથે સમય વિતાવે છે અને યાદો બનાવે છે. દરેક વ્યક્તિ આ પ્રસંગે સુંદર દેખાવા માંગે છે.