મંકી પોક્સ દેશમાં પ્રવેશ કરી ચુક્યો છે. ભારતમાં આ જીવલેણ રોગનો પહેલો દર્દી મળી આવ્યો છે, જેને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ બીમારીથી બચવા માટે બાબા રામદેવના આ કુદરતી સંયોજન ઉપાયો અજમાવો.