Yogasan For Improve Digestion: તહેવારોની સીઝનમાં આપણે ખાવા પર કંટ્રોલ નથી રાખી શકતા. પરંતુ તે પછી ગેસ, અપચો, દુખાવો અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ થવા લાગે છે. તો પછી તમે તમારા વડીલો અને ડોક્ટરોને કહેતા સાંભળ્યા હશે કે ભોજન કર્યા પછી તરત જ બેસવું કે સૂવું નહીં. ખોરાકને શરીરમાં પચવામાં થોડો સમય લાગે છે.