Seema Haider Case: પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરને લઈને ઘણા ચોંકાવનારા દાવાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો સીમાને પાકિસ્તાની જાસૂસ હોવાનું કહી રહ્યા છે, તે બીજી બાબત છે કે ઉત્તર પ્રદેશ પોલીસ (યુપી પોલીસ) હજુ પણ તેની સંપૂર્ણ તપાસ કરી રહી છે. દરમિયાન, એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે યુપી એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન પાંચમું પાસ હોવાનો દાવો કરતી સીમાએ બેસ્ટ અંગ્રેજી બોલ્યું હતું.

