Get App

Bajajના એપ્રિલમાં મજબૂત વેચાણો, Pulsar, પ્લેટિના, સીટી અને એવેન્જર્સની માગ વધુ રહી

Bajaj Two Wheeler April Sale: એપ્રિલ 2023ના મહિના દરમિયાન, બજાજ કંપનીએ પ્લેટિના મોડલના 46322 યુનિટ્સ વેચ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ May 27, 2023 પર 12:37 PM
Bajajના એપ્રિલમાં મજબૂત વેચાણો, Pulsar, પ્લેટિના, સીટી અને એવેન્જર્સની માગ વધુ રહીBajajના એપ્રિલમાં મજબૂત વેચાણો, Pulsar, પ્લેટિના, સીટી અને એવેન્જર્સની માગ વધુ રહી

ઓટો સેક્ટરની જાણીતી કંપનીઓમાં ગણાતી બજાજ ઓટોએ એપ્રિલ 2023માં તેના ટુ-વ્હીલર્સના વેચાણના મામલે શાનદાર પ્રદર્શન કર્યું છે. એપ્રિલ 2023 (Bajaj Auto sales April 2023) દરમિયાન સ્થાનિક બજારમાં વેચવામાં આવનાર ટુ-વ્હીલર મોડલ વિશે વાત કરીશું.

પલ્સર વેચાણમાં પ્રથમ ક્રમે

ટુ વ્હીલર માર્કેટમાં, બજાજ ઓટો કંપનીએ એપ્રિલ 2023માં તેના પલ્સર મોડલના સૌથી વધુ વાહનો વેચ્યા છે. આંકડા અનુસાર, એપ્રિલ 2023માં કંપનીએ પલ્સર સેગમેન્ટના લગભગ 1,15,371 મોડલ વેચ્યા છે.

વર્ષ 2022 દરમિયાન કંપનીએ પલ્સરના કુલ 46040 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આ રીતે, કંપનીએ વાર્ષિક ધોરણે 150% થી વધુ વૃદ્ધિ દર્શાવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો