Ayodhya breaking news: અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત વિશેષ સુરક્ષા દળના જવાનનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતાં મોત થયું હતું. ગોળી કેવી રીતે વાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. માહિતી મળતાં જ આઈજી-એસએસપી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.