Get App

Bharuch: Freight Corridor પર Goods Trainનું સફળ Trial Run, સૌથી લાંબા Narmada Bridge પરથી પસાર થતી ટ્રેનનો રેલમંત્રીએ Video કર્યો જાહેર

Freight Corridor: ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સુરતના ગોથાણગામથી મકરપુરાને જોડતા નવા નિર્મિત રેલ્વે ઈલેક્ટ્રિફાઈડ સેક્શન પર ગુડ્ઝ ટ્રેનના ટ્રાયલ રનને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.દેશના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને નૂર પરિવહન ક્ષમતામાં વધારો કરવા માટે એક મોટું પડગલું મંદતા વડોદરા-સુરત ફ્રેઈટ કોરિડોરના ટ્રાયલ રણની સફળતાને ગણવામાં આવી રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 25, 2023 પર 12:50 PM
Bharuch: Freight Corridor પર Goods Trainનું સફળ Trial Run, સૌથી લાંબા Narmada Bridge પરથી પસાર થતી ટ્રેનનો રેલમંત્રીએ Video કર્યો જાહેરBharuch: Freight Corridor પર Goods Trainનું સફળ Trial Run, સૌથી લાંબા Narmada Bridge પરથી પસાર થતી ટ્રેનનો રેલમંત્રીએ Video કર્યો જાહેર
Freight Corridor: નૂર પરિવહન ક્ષમતામાં વધારો કરવા માટે એક મોટું પડગલું મંદતા વડોદરા-સુરત ફ્રેઈટ કોરિડોરના ટ્રાયલ રણની સફળતાને ગણવામાં આવી રહ્યું છે.

Narmada Bridge: ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સુરતના ગોથાણગામથી મકરપુરાને જોડતા નવા નિર્મિત રેલ્વે ઈલેક્ટ્રિફાઈડ સેક્શન પર ગુડ્ઝ ટ્રેનના ટ્રાયલ રનને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

દેશના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને નૂર પરિવહન ક્ષમતામાં વધારો કરવા માટે એક મોટું પડગલું મંદતા વડોદરા-સુરત ફ્રેઈટ કોરિડોરના ટ્રાયલ રણની સફળતાને ગણવામાં આવી રહ્યું છે.

સૂત્રો અનુસાર વડોદરાથી સુરત વચ્ચે નવી ત્રીજી ગુડ્ઝ ટ્રેન લાઈન₹3644 કરોડ રૂપિયાના ખર્ચે 117 કિ.મી. વિસ્તાર સુધી નિર્માણ કરવામાં આવી છે. આ સાથે WDFC રૂટના 1506 કિમીમાંથી 1279 કિમીનું કામ પૂર્ણ થયું છે. આ સફકતા સાથે મુંબઈ-દિલ્હી રૂટની હાલની મહત્વપૂર્ણ સૌથી વ્યસ્ત મુખ્ય લાઇન પરનો ગૂડ્સ ટ્રેનનો ભાર ઘટશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો