Get App

World Malaria Day 2024: એક નહીં પરંતુ 5 પ્રકારના હોય છે મેલેરિયા તાવ, જાણો લક્ષણો અને સાવચેતીઓ

World Malaria Day 2024: આજે વિશ્વભરમાં વિશ્વ મેલેરિયા દિવસ 2024 મનાવવામાં આવી રહ્યો છે. વિશ્વ મેલેરિયા દિવસ પાછળનો ઉદ્દેશ લોકોને મેલેરિયા વિશે શિક્ષિત કરવાનો છે, જે મચ્છરના કરડવાથી થતો રોગ છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 25, 2024 પર 11:52 AM
World Malaria Day 2024: એક નહીં પરંતુ 5 પ્રકારના હોય છે મેલેરિયા તાવ, જાણો લક્ષણો અને સાવચેતીઓWorld Malaria Day 2024: એક નહીં પરંતુ 5 પ્રકારના હોય છે મેલેરિયા તાવ, જાણો લક્ષણો અને સાવચેતીઓ
World Malaria Day 2024: આજનો દિવસ એટલે તે 25 એપ્રિલને વિશ્વભરમાં વિશ્વ મેલેરિયા દિવસ મનાવાય છે

World Malaria Day 2024:- આજનો દિવસ એટલે તે 25 એપ્રિલને વિશ્વભરમાં વિશ્વ મેલેરિયા દિવસ મનાવાય છે. વિશ્વ મેલેરિયા દિવસ પાછળનો ઉદ્દેશ લોકોને મચ્છરના કરડવાથી થતો રોગ મેલેરિયા વિશે જાગૃત કરવાનો છે.

મેલેરિયા કેવી રીતે થાય છે?

મેલેરિયા માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. તમને જણાવી દઈએ કે, આ મચ્છરો તેમની લાળ દ્વારા પ્લાઝમોડિયમ પરોપજીવી ફેલાવે છે, જે મેલેરિયાનું કારણ બને છે. જ્યારે આ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી ચૂસીને સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે તે વ્યક્તિને પણ ચેપ લાગે છે. જો મેલેરિયાની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે વ્યક્તિના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો