કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના 7 કરોડથી વધુ એક્ટિવ મેમ્બર્સ માટે 2025માં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ ફેરફારોનો હેતુ PF ખાતાધારકો અને પેન્શનરો માટે પ્રોસેસઓને સરળ, ઝડપી અને વધુ અનુકૂળ બનાવવાનો છે. આ નવા નિયમો PF ઉપાડથી લઈને ટ્રાન્સફર અને પેન્શન સુધીની પ્રોસેસઓને ડિજિટલ અને યૂઝર-ફ્રેન્ડલી બનાવે છે. ચાલો, આ પાંચ મોટા ફેરફારો વિશે વિગતે જાણીએ.