Jio Cheapest Plans: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની, રિલાયન્સ Jio, તેના કસ્ટમર્સને સસ્તા ભાવે વધુ ફાયદાઓ સાથે પ્લાન ઓફર કરે છે. Jio પાસે કેટલાક વેલ્યૂએબલ પ્રીપેડ પ્લાન છે જે ઓછી કિંમતે લાંબી વેલિડિટી આપે છે. આ પ્લાનમાં, તમને ડેટા, અનલિમિટેડ કોલ, SMS વગેરેના ફાયદા મળે છે. પરંતુ ટૂંક સમયમાં Jio આ પ્લાનમાંથી ડેટા બેનિફિટ્સ દૂર કરવા જઈ રહ્યું છે.