LIC Policy Revival: ભારતીય લાઈફ ઈશ્યોરેન્સ કૉરપોરેશન (Life Insurance Corporation) દેશની સૌથી મોટી અને સૌથી જૂની વીમા કંપની છે. તેના દેશભરમાં કરોડો પૉલિસી હોલ્ડર છે. ઘણી વખત લોકો પૉલિસી તો ખરીદે છે, પરંતુ કોઈ કારણસર તેનું પ્રીમિયમ નથી ચૂકવી શકતા. સમયથી પ્રીમિયમ ન ચૂકવા પર તે પૉલિસી લેપ્સ (LIC Lapsed Policy) થઈ જાય છે. આવા પ્રકારની પૉલિસીનું રિવાઈવાલ માટે એલઆઈસી સમય-સમય પર ઘણા પ્રાકારના સ્પેશલ કેમ્પેન ચલાવી રહી છે.