Personal Loan: પર્સનલ લોનને લઈને લોકોમાં ઘણી ગેરસમજો ફેલાયેલી છે, જેના કારણે ઘણા લોકો યોગ્ય નાણાકીય નિર્ણયો લઈ શકતા નથી. પરંતુ જો સાચી માહિતી સાથે જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે, તો પર્સનલ લોન એક ઉપયોગી ફાઇનાન્સિયલ ટૂલ બની શકે છે. ચાલો જાણીએ પર્સનલ લોન સાથે જોડાયેલા 6 મોટા મિથક અને તેમની પાછળની સચ્ચાઈ.