SGB Scheme 2023-24 : જો તમે સોનું ખરીદવા માંગો છો અથવા તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં, તમે બજાર કિંમત કરતાં ઓછી કિંમતે સોનું ખરીદી શકો છો અને તે પણ સરકાર પાસેથી સીધું, હકીકતમાં સોવરિન ગોલ્ડ બોન્ડનો ત્રીજો હપ્તો આ મહિને રિલીઝ થવા જઈ રહ્યો છે અને તેમાં તમે સોનામાં રોકાણ કરી શકશો. પાંચ દિવસ માટે સસ્તી કિંમતે સોનું ખરીદવાની તક મળશે