પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં મહિલા ઇન્વેસ્ટર્સ માટે ઘણા સારા વિકલ્પો છે. આ બચત યોજનાઓમાં રોકાણ કરવાથી માત્ર મહિલા ઇન્વેસ્ટર્સને સામાજિક સુરક્ષા જ મળતી નથી પરંતુ સારું રિટર્ન પણ મળે છે. ઘણી યોજનાઓ બેન્કો કરતા વધુ રિટર્ન પણ આપે છે. આજે અમે પોસ્ટ ઓફિસની તે 5 બચત યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ, જે મહિલાઓ માટે શ્રેષ્ઠ છે.