યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક (યુનિટી બેંક) અને ભારતપે એ સંયુક્ત રીતે EMI-આધારિત ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ ક્રેડિટ કાર્ડ ગ્રાહકને સંપૂર્ણ બિલ ચૂકવવાનો અથવા બિલની રકમને EMI માં રૂપાંતરિત કરવાનો વિકલ્પ આપે છે. તેને RuPay નેટવર્ક પર ભારતનું પ્રથમ EMI આધારિત ક્રેડિટ કાર્ડ તરીકે વર્ણવવામાં આવ્યું છે.