Business Idea: કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મોંઘા વીજળી બિલમાંથી રાહત આપવા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરી છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ બજેટ ભાષણ દરમિયાન કરી હતી. તેનો હેતુ દરેક ઘરમાં સોલાર પેનલ લગાવીને લોકોને મફત વીજળી પૂરી પાડવાનો અને કમાણી કરવાની તક આપવાનો છે.