Get App

Today's Broker's Top Picks: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, ટેક, જેએસપીએલ, ઓઈલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ ઓઈલ ઈન્ડિયા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 417 રૂપિયા પ્રતિશેરથી વધારીને 460 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા. નબળા વોલ્યુમ અને રિયલાઈઝેશનને કારણે પરિણામો પર દબાણ રહેશે. લાંબા ગાળાના વોલ્યુમ ગ્રોથ માટે મેનેજમેન્ટે ગાઈડન્સ Reiterated કર્યું.

MoneyControl Newsઅપડેટેડ Nov 07, 2024 પર 11:15 AM
Today's Broker's Top Picks: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, ટેક, જેએસપીએલ, ઓઈલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, ટેક, જેએસપીએલ, ઓઈલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન પર નોમુરા

નોમુરાએ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર પર કહ્યું CG પાવર માટે ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ તેના પર લક્ષ્યાંક 970 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27 દરમિયાન અર્નિંગ CAGR 32% રહેવાની અપેક્ષા છે. ઈન્ડસ્ટ્રીનો અનુકૂળ પરિસ્થિતિઓનો ફાયદો લેવા માટે સ્ટ્રેટેજી તૈયાર છે. GE T&D માટે ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યું છે. તેના પર લક્ષ્યાંક 2500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27 દરમિયાન અર્નિંગ CAGR 76% રહેવાની અપેક્ષા છે. ઓર્ડરિંગ પ્રોસ્પેક્ટ્સ,માર્કેટ શેર ગેઇન્સ અને હેલ્થી પ્રાઇસિંગ પાવરનો સપોર્ટ છે. અપાર ઇન્ડસ્ટ્રીઝ માટે ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ. તેના પર લક્ષ્યાંક 11700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

ટેક પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો