Get App

Gujarat Budget 2026-27: ખેડૂતોને દિવસે વીજળીની ગેરંટી: કિસાન સૂર્યોદય અને EV ચાર્જિંગ માટે કરોડોની ફાળવણી, જાણો ઊર્જા વિભાગના બજેટમાં શું છે ખાસ?

Gujarat Budget 2026-27: નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો.. જાણો આવક-જાવકનું ગણિત અને બજેટની મહત્વની વાતો.

MoneyControl Newsઅપડેટેડ Feb 18, 2026 પર 2:55 PM
Gujarat Budget 2026-27: ખેડૂતોને દિવસે વીજળીની ગેરંટી: કિસાન સૂર્યોદય અને EV ચાર્જિંગ માટે કરોડોની ફાળવણી, જાણો ઊર્જા વિભાગના બજેટમાં શું છે ખાસ?Gujarat Budget 2026-27: ખેડૂતોને દિવસે વીજળીની ગેરંટી: કિસાન સૂર્યોદય અને EV ચાર્જિંગ માટે કરોડોની ફાળવણી, જાણો ઊર્જા વિભાગના બજેટમાં શું છે ખાસ?
Gujarat Budget 2026-27: નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો..

Gujarat Budget 2026-27: ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે.

ગુજરાતની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે ગૃહ વિભાગના બજેટમાં આધુનિકીકરણ અને પોલીસ કલ્યાણ બંને પર સમાન ભાર મૂક્યો છે. નાણાંમંત્રીએ ગૃહ વિભાગ માટે કુલ 14,265 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી છે. આ વખતે બજેટમાં પોલીસકર્મીઓના રહેઠાણથી લઈને આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા માટેની 'એન્ટી ડ્રોન સિસ્ટમ' સુધીની હાઈ-ટેક જાહેરાતો કરવામાં આવી છે.

પોલીસ જવાનો માટે ઘરનું ઘર

દિવસ-રાત પ્રજાની સુરક્ષામાં ખડેપગે રહેતા પોલીસકર્મીઓ અને તેમના પરિવારની ચિંતા સરકારે કરી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો