GST Collections: સોમવારે GST કલેક્શનના આંકડા બહાર આવ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટ 2024માં GST કલેક્શન 1.75 લાખ કરોડ રૂપિયા હતું, પરંતુ ઓગસ્ટ 2025માં આ આંકડો 1.86 લાખ કરોડ રૂપિયા હતો, જે લગભગ 6.5% વધુ છે.