અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને ચીન સહિતના દેશો પર ભારે ટ્રેડ ટેરિફ લગાવ્યા છે અને એપલને અમેરિકામાં આઈફોન ફેક્ટરીઓ સ્થાપવાનું કહ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે આનાથી અમેરિકી નાગરિકોને રોજગારી મળશે. જોકે, ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ સ્પષ્ટ કરે છે કે અમેરિકામાં ફેક્ટરી સ્થાપવી એપલ માટે આર્થિક અને વ્યવહારિક રીતે વધુ પડકારજનક છે.
અપડેટેડ Jul 01, 2025 પર 05:01