પાકિસ્તાને 2024માં કુલ 3,50,000 ટન સેંધા નમકનું એક્સપોર્ટ કર્યું હતું, જેની કિંમત આશરે 12 કરોડ ડોલર હતી. આ નમક, ખાસ કરીને હિમાલયન પિંક સોલ્ટ, ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવતું હતું.