Dabur India Q1 Result: પહેલા ક્વાર્ટરમાં ડાબર ઈન્ડિયાનો નફો વર્ષના આધાર પર 3 ટકા વધીને 508.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 2 ટકા વધીને 3,404.6 કરોડ રૂપિયા પર રહી છે
અપડેટેડ Jul 31, 2025 પર 03:54