IndusInd Bank Q1 Results: બેંકની ચોખ્ખી વ્યાજ આવક 14.2 ટકા ઘટીને રુપિયા 4640 કરોડ થઈ. કુલ આવક વાર્ષિક ધોરણે લગભગ 4 ટકા ઘટીને રુપિયા 14420.12 કરોડ થઈ. સંપત્તિ પર વળતરનો ગુણોત્તર ઘટીને 0.51 ટકા થયો