Stocks to Buy: શેરબજારમાં ઘટાડા વચ્ચે વિદેશી બ્રોકરેજ ફર્મ JP Morgan એ Adani Ports અને JSW Infrastructureના શેર ખરીદવાની સલાહ આપી છે. રોકાણકારોને 35% સુધીનું રિટર્ન મળી શકે છે. જાણો શું છે નવો ટાર્ગેટ પ્રાઇસ.