ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ વાત કહી છે. ભારત રશિયા પાસેથી 30 ટકા તેલ ખરીદી રહ્યું છે.