રેખા ઝુનઝુનવાલાની ગણતરી બજારના અનુભવી ઇન્વેસ્ટર્સમાં થાય છે. તેઓ જે કંપની પર નાણાંનું રોકાણ કરે છે તેની સફળતા લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. હવે તેમની સપોર્ટેડ કંપની સ્ટાઈલ બજાર રિટેલ બજારમાં પ્રવેશવા જઈ રહી છે. ઇન્વેસ્ટર્સ લાંબા સમયથી તેના IPOની રાહ જોઈ રહ્યા હતા. કંપનીના IPOનું સબ્સ્ક્રિપ્શન 30 ઓગસ્ટના રોજ ખુલશે અને તમે 3જી સપ્ટેમ્બર સુધી તેમાં નાણાંનું રોકાણ કરી શકો છો.