શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા નબળો થઈ 86.82 પ્રતિ ડૉલરની સામે 87.09 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે એક ડૉલરનો ભાવ 87 ડૉલરની ઉપર પહોંચતો દેખાયો, અને ક્રૂડ ઓઈલમાં પણ મજબૂતી આગળ વધતા રૂપિયા પર દબાણ બની રહ્યું છે.