Get App

Eternal Q2 Result: વર્ષના આધાર પર નફો 63% ઘટ્યો, આવક 2.8 ગણી વધી

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 63 ટકા ઘટીને 65 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 2.8 ગણી વધીને 13,590 કરોડ રૂપિયા પર રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 16, 2025 પર 3:21 PM
Eternal Q2 Result: વર્ષના આધાર પર નફો 63% ઘટ્યો, આવક 2.8 ગણી વધીEternal Q2 Result: વર્ષના આધાર પર નફો 63% ઘટ્યો, આવક 2.8 ગણી વધી
Eternal Q2 Result: ઈટરનલ (Eternal) એ 16 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Eternal Q2 Result: ઈટરનલ (Eternal) એ 16 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 63 ટકા ઘટીને 65 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 176 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 139 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો