Lenskart IPO: લેન્સકાર્ટનો 7,278 કરોડનો ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) આજે એટલે કે 31 ઓક્ટોબરે ખુલ્યો અને પહેલેજ દિવસે ફૂલ સબ્સક્રાઇબ થઈ ગયો. પ્રથમ જ દિવસે IPOને કુલ 1.13 ગણો પ્રતિસાદ મળ્યો. અનલિસ્ટેડ માર્કેટમાં લેન્સકાર્ટના શેરો પર 20%થી વધુ ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) જોવા મળી રહ્યું છે, જે માર્કેટની મજબૂત માંગ બતાવે છે.

