ફર્નિચર અને હોમ એપ્લાયન્સિસ ભાડે આપતી કંપની રેંટોમોજોનો ₹1,255.57 કરોડનો IPO 11 સપ્ટેમ્બરે બંધ થયો હતો. કંપનીના IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને સમગ્ર ઈશ્યૂ 72.89 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. હવે રોકાણકારોની નજર શેરના અલોટમેન્ટ અને લિસ્ટિંગ પર છે.

