શાપુરજી પલોનજી ગ્રુપ IPO લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે જૂથે તેના ધિરાણકર્તાઓ પાસેથી મુક્તિ માંગી છે. એસપી ગ્રુપે ધિરાણકર્તાઓને આઈપીઓને ધ્યાનમાં રાખીને તેમની કેટલીક શરતો દૂર કરવા જણાવ્યું છે. આ નોટિસ કંપની દ્વારા 5 ઓક્ટોબરે જારી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, SP ગ્રુપ Afcons Infrastructure Limitedનો IPO લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.