Get App

Gujarat Weather Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ

Weather Forecast: ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે. લોકોને હવામાન અપડેટ્સ પર નજર રાખવા અને સલામતીના પગલાં લેવા વિનંતી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 28, 2025 પર 10:19 AM
Gujarat Weather Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં રેડ એલર્ટGujarat Weather Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા જણાવ્યું છે.

Weather Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે. હવામાન વિભાગે આજે, સોમવાર, 28 જુલાઈ 2025ના રોજ અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે રાજ્યના લગભગ 200 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

રેડ એલર્ટવાળા જિલ્લાઓ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નીચેના 7 જિલ્લાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

* અમદાવાદ

* બનાસકાંઠા

* પાટણ

* મહેસાણા

બધા સમાચાર

+ વધુુ વાંચો