Railway Emergency Quota: રેલ મંત્રાલયે ઇમરજન્સી ક્વોટા હેઠળના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે, જેનાથી સામાન્ય મુસાફરોને ટિકિટ કન્ફર્મેશનમાં રાહત મળશે. આ ક્વોટા હેઠળ વીઆઈપી, રેલવે કર્મચારીઓ અને મેડિકલ ઇમરજન્સી ધરાવતા મુસાફરો માટે સીટો રિઝર્વ રાખવામાં આવે છે.