Adani Group News: અદાણી ગ્રુપના શેરોમાં આજે ભારી વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. એક તરફ, તેની પોર્ટ કંપનીના ઑડિટર ડેલૉઇટના રાજીનામાને કારણે દબાણ દેખાઈ રહ્યું છે તો બીજી તરફ આજે બજાર નિયમનકાર સેબી (SEBI) ગ્રુપની તપાસથી સંબંધિત રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા જઈ રહ્યું છે, તેને પણ દબાણ બનાવ્યુ છે. જાણો શું છે આ બન્ને કિસ્સા. અદાણી ગ્રુપના શેરોમાં આજે ભારી વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. એક તરફ, તેની પોર્ટ કંપનીના ઑડિટર ડેલૉઇટના રાજીનામાને કારણે દબાણ દેખાઈ રહ્યું છે તો બીજી તરફ આજે બજાર નિયમનકાર સેબી (SEBI) ગ્રુપની તપાસથી સંબંધિત રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા જઈ રહ્યું છે, તેને પણ દબાણ બનાવ્યુ છે. અદાણી ગ્રુપની દસ કંપનીઓ માર્કેટમાં લિસ્ટેડ છે જેમાંતી એક પમ આજે ગ્રીન ઝોનમાં નથી. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) તે ઈન્ટ્રા ડે માં 4 ટકાથી વધું તૂટ્યો હતો. અહીં નીચે તમામ શેરોના હાજર સ્થિતિની સાથે-સાથે ઑડિટરનો ઉપયોગ અને સેબીના રિપોર્ટતી સંબંધિત ડિટેલ્સ આવી રહી છે.

