Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટાટા પાવરનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 0.8% ઘટીને ₹919.4 કરોડ થયો હતો, અને આવક 1% ઘટીને ₹15,544.9 કરોડ થઈ હતી. વધુમાં, કંપનીએ ₹1,572 કરોડમાં સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) માં 40% હિસ્સો ખરીદવાની ઓફર રજૂ કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 12, 2025 પર 10:05 AM
Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેરStocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

BSE

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં BSEનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 61% વધીને ₹558.4 કરોડ થયો અને આવક 44.2% વધીને ₹1,068.4 કરોડ થઈ.

CONCOR

બધા સમાચાર

+ વધુુ વાંચો